Posts

Virus

Virus નીચે આપેલ લિંક પર વિડિયો જુઓ અને વાઈરસ વિષે સમજણ મેળવો. What is virus ? વિડિયો જોયા પછી નીચે આપેલ પ્રશ્નોના જવાબ કમેન્ટ બોક્સમાં લખો અથવા બુકમાં લખી મોકલો.  1) વાઈરસ એટલે શું? ૨) વાઈરસના પ્રકારો સમજાવો. ૩) વાઈરસથી‌ બચવાના ઉપાયો લખો.